વધુ મીઠાસ અને મધુર જીવનશૈલીનો સંગમ...

બે-ત્રણ રૂમ, રસોડા અને પેન્ટહાઉસ ધરાવતી 8 અદ્યતન ઇમારતો, જે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેન્ડસ્કેપ ગાર્ડન, સર્વોચ્ચતમ કલબ હાઉસ, સ્વીમિંગ પુલ અને પવિત્ર મંદિર સાથેનું એક પરિપૂર્ણ સંકુલ છે.

વડોદરામાં પાદરા રોડ ખાતે આવેલા સાંગમાં ગામ સ્થિત આંબાવાડી સંગમ સંકુલ જે શાળા, કોલેજ, હોસ્પીટલ અને શૉપીંગ મોલની નજીક આવેલ છે, જેથી સ્પેસ એજના આ પ્રકલ્પનો અનોખો સ્વાદ મીઠાસ રૂપે મળે છે.

સંકુલ સુવિધાઓ

બે-ત્રણ રૂમ, રસોડા અને પેન્ટહાઉસ વાળા પ્રીમિયમ એપાર્ટમેન્ટસ નું આયોજન

8 ઇમારતોનું એક સુઆયોજીત સંકુલ

અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર

કલબ હાઉસ, સ્વીમીંગ પૂલ, લેન્ડસ્કેપ ગાર્ડન અને મંદિર

દરેક ઇમારતોમાં એક લિફ્ટ તથા પાર્કિંગ ની પૂરતી જગ્યા

જનરેટર, સીસીટીવી સુરક્ષા, ઓનર્સ એસોસિયેશન ઓફિસ, શોપીંગ સેન્ટર

આંતરિક સવલતો

ભૂકંપ પ્રતિરોધક આરસીસી બાંધકામ

લીવીંગ રૂમમાં 2x2 વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ અને બાકીની જગ્યાએ સીરામીક ટાઇલ્સ

રસોડામાં ગ્રેનાઈટ પ્લેટફોર્મ, એસ. એસ. સિંક અને લીંટલ હાઈટ ટાઇલ્સ આઈ. એસ. આઈ. પ્રમાણિત કન્સીલ્ડ વાયરિંગ, મોડયુલર સ્વીચ સાથે દરેક રૂમમાં મોર્ડન જરૂરિયાત પ્રમાણે ઇલેક્ટ્રિક પોઇન્ટ

લાકડાની ફ્રેમ સાથેનું ડિઝાઈનર પ્રવેશદ્વાર અને બાકીના ફ્લેશ દરવાજા

અંદરગ્રાઉન્ડ અને ઓવરહેડ પાણીની ટાંકી

ઘરની અંદરની દીવાલોને સારી ગુણવત્તા ધરાવતું ડિસ્ટેમ્પર બિરલા પુટ્ટી અને બહારની દીવાલોને ટેક્સચર ફિનીશ

પ્રત્યેક એલ્યૂમિનયમની સ્લાઈડિંગ બારીઓને માર્બલની પટ્ટી

સારી ગુણવત્તાયુક્ત પ્લમ્બિંગ ફીટીંગ્સ અને એસેસરીઝ સાથે બાથરૂમમાં ડબ્લ્યુસી અને સંપૂર્ણ દેડો ટાઇલ્સ

દરેક ફ્લેટમાં આંતરિક ટેલિફોન સુવિધા

દરેક બારીમાં ડેકોરેટિવ સેફટી ગ્રિલ્સ અને બાલ્કનીમાં રેલિંગ

લેઆઉટ પ્લાનફોટો ગેલેરી

3D View

3D View

Sample House

Sample House

Sample House

Sample House

Sample House

Sample House

વર્ચ્યુઅલ ટૂર

spaceage group vadodara

Space Age is a construction conglomerate that puts customer delight before gain. Its projects stand as hallmarks of homesty, transparency and quality. With our futuristic attitude and sound financial capability we create rare combination of luxury and affordability. We are reckoned with taking every venture to its logical end with the legal transfer of property to the ultimate purchaser with all the necessary sanctions and clearances. This is one of the reasons that Space Age commands a formidable reputation in the building construction industry.

Get in Touch

210, Silver Coin, Shrenikpark Char Rasta, B.P.C Road, Akota, Vadodara. Call: 0265 - 2352777

Contact Info

Site Address
Sangma, Padra Road,
Vadodara
P: (+91)8155017129 / 8980355444
E: aambawadi@spaceagegroup.net